Daily Current Affairs todayrojgar

Daily Current Affairs Quiz 2022 Multiple Choice (MCQs) Objective Current Affairs Questions and Answers for SSC, IBPS, Banking, Railways, Various entrance exams, state level competitions such as TET 1/2, FOREST BHARTI, POLICE BHARTI, BANKING JOBS, GPSC, MPHW, FHW, UPPSC, and all state Examinations. Daily Current Affairs Date 18/10/2022

મિત્રો હમણાં જ ગુજરાત સરકાર દ્વારા TET 1/2 અને ફોરેસ્ટ ની પરીક્ષા લેવાની છે ત્યારે દરેક પરીક્ષામાં 10 થી 15 માર્કનું કરંટ અફેર્સ પુછાતો હોય છે અહીં અમે તમને દરરોજ Current Affairs કરંટ અફેરના 10 થી 15 MCQ પ્રશ્નો આપશું જે તમને પરિક્ષા માટે ઉપયોગી થશે.

daily current affairs 2022

DAILY CURRENT AFFAIRS DATE 18/10/2022

Subject Current Affairs
Date18/10/2022
Question 14
Type MCQ ( જવાબ સાથે )
Daily Current Affairs MCQ

Daily Current Affairs Quiz શરૂ કરવા માટે Start બટન પર ક્લિક કરો

24
Created on By TODAY ROJGAR

Current Affairs Date 18/10/2022

TODAY ROJGAR By Current Affairs Date 18/10/2022

1 / 14

તાજેતરમાં કયા દેશના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને દેવા મુક્તિ માટે બીટા વેબસાઇટ શરૂ કરી છે?

2 / 14

તાજેતરમાં આવેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે?

3 / 14

તાજેતરમાં કેન્દ્રએ કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેનશન પુલને મંજૂરી આપી?

4 / 14

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

5 / 14

તાજેતરમાં જાન્યુઆરી 2023 માં 17 મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં શહેર માં યોજાશે?

6 / 14

તાજેતરમાં કઈ સંસ્થાએ ‘લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2022’ બહાર પડ્યો?

7 / 14

તાજેતરમાં Logistics Ease Across Different States 2022 રિપોર્ટમાં ક્યુ રાજ્ય પહેલા નંબર પર રહ્યું?

8 / 14

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં રાજ્યમાં દેશની ચોથી વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન નું ઉદ્દઘાટન કર્યું?

9 / 14

તાજેતરમાં મહિલા એશિયા કપ 2022 ની ફાઇનલમાં ભારતે શ્રીલંકા ને કેટલી વિકેટથી હરાવ્યું?

10 / 14

તાજેતરમાં કુવૈતમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

11 / 14

દર વર્ષે ગરીબી નાબુદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવશે?

12 / 14

મહિલા એશિયા કપ ટ્રોફી 2022નું ટાઇટલ કયા દેશે જીત્યું?

13 / 14

તાજેતરમાં કયા દેશના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને દેવા મુક્તિ માટે બીટા વેબસાઇટ શરૂ કરી છે?

14 / 14

સરિસ્કા અભયારણ્ય ક્યાં છે જ્યાં ચાર વર્ષ પછી બીજો વાઘ લાવવામાં આવશે?

Your score is

The average score is 44%

0%

WhatsApp Guop માં જોડાવા માટે અહી ક્લિક કરો

મિત્રો ડેલી કરંટ અફેર માટે અમારી સાથે જોડાયેલા રહેશો અમે આપને દરરોજ કરંટ અફેર આપતા રહીશું તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે જોડાયેલા રહો. www.Todayrojgar.com

Leave a Comment